News

રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમા 6 જેટલા સિંહો ઘુસ્યા

અમરેલી – રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમા 6 જેટલા સિંહો ઘુસ્યા

મોટા આગરીયા ગામને બાનમાં લીધું પશુઓ શ્વાન જીવ બચાવવા અફડા તફડી મચાવી

શિકાર કરવા સિંહોનું ટોળું મધરાતે ગામમાં ઘુસી ગલી ગલીમાં પ્રવેશ કરી પશુ શ્વાન પાછળ દોટ મૂકી

ગાય આખલા વિવિધ પશુનો શિકાર કરવા સાવજોએ પશુને દોડાવ્યા

મોટા આગરીયા ગામની શેરીઓમાં સિંહો પશુ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા

દોડતા દોડતા પશુ સાવજો રાતે રાજુલા સાવરકુંડલા હાઇવે પર પોંહચીયા હતા

રિપોર્ટ… મહેશ બારૈયા – અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *