ડો.નિરવ ભુલાભાઇ પટેલની માનતા ફળી અને શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ ખાતે આસુરામા આઠમના દિવસે માવલી માતાનું 8 વર્ષ પછી સામુહિક પૂજા નિર્વિવાદ નિર્વિઘ્ને સંપન્ન થતા ભાવિકભક્તોમાં હર્ષોલ્લાસ.
ધરમપુર તાલુકાના આસુરા ગામમાં રાજારજવાડાઓના સમયથી દરવર્ષે આઠમ નિમિતે ગામદેવી માતાની ત્યારબાદ ડુંગર પર નીચે…
