
મહુવા તાલુકાના #ગોપળા ખાતે અન્ય સમાજ ના અસામાજિક તત્ત્વો દ્વારા આદિવાસી સમાજ પર હુમલો કરવામા આવ્યો હતો તે બાબતે આદિવાસી સમાજ ના વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાની માં ગોપળા ખાતે આક્રોશ સભા યોજાઈ હતી જેમા મહુવા ના વહીવટી તંત્ર ને ૨ આરોપીઓ ફરાર છે તેને પકડવામાનથી આવિયાજે બાબતે #અલટી_મેટમ આપવામા આવ્યુ હતું જેના અનુંસંધાને આજે ન્યાયયાત્રા મીયાપુર સર્વિસ સ્ટેશન થી મહુવા પોલીસ સ્ટેશન સુધી નુ આયોજન કરવામાં આવ્યું હતું બાબતે આજરોજ વહીવટી તંત્ર દ્વારા બે આરોપીઓ પકડી લેવામાં આવ્યા છે ની માહિતી સ્થાનીક અધિકારી દ્વારા સ્થળ પર આવી ને બાંહેદરી આપવામાં આવી હતી
જ્યાં મહારૂઢિગ્રામ સભા ના અધ્યક્ષ રમેશ પટેલ,સુરત જિલ્લાના ખેડૂત આગેવાન દર્શન નાયક,સોનગઢ તાલુકા પંચાયત ના માજી પ્રમુખશ્રી યુસુભ ગામિત, કુમકુવા ના સામાજિક આગેવાન નીતુ ભાઇ, સ્થાનિક સરપંચશ્રી ઓ, તાલુકા પંચાયત ના સભ્યશ્રી ઓ અને આદિવાસી સમાજ ની હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા
