એક જાગૃત નાગરીક દ્વારા “પ્રધાનમંત્રી આદી આદર્શ યોજના-૨૦૨૧-૨૨” હેઠળ જાહેર શૌચાલયના તથા “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો-૨૦૨૩-૨૪” યોજના હેઠળ પાણીના કામ કરેલ. જેના નાણા રૂ.૬,૦૦,૦૦૦/-નુ બિલ પસાર કરેલ હતુ. તે
બિલમાં સહિ કરવાના અવેજ પેટે આક્ષેપિતે રૂ.૧૨,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતા, તે દરમ્યાન ફરિયાદી આક્ષેપિતને મળતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી, લાચની રકમ ટીડીઓ ઓફિસમાં જ સ્વીકારતા આરોપી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા સમગ્ર ઘટનાને અંજામ આપનાર અધિકારી એસ એચ ચૌધરી અને મદદનીશ નિયામક એસીબી સુરત

