News

હરિ ના ભરોસે જીવનાર નું ભારવહન હરિ કરે છે

g j દેશી ન્યૂઝ અને મઁદિર સમિતિ દ્વારા આયોજિત ઉનાઈમઁદિરે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથામાં આજે ગોવર્ધન પૂજા ઉત્સવ મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઇ પાંચિયા અને છીબુભાઇ રામભાઈ પટેલ બોડવાક અમેરિકા ના હસ્તે ઉજવવામાં આવ્યો હતો સાથે
રણજીભાઈ, નટુભાઈ પટેલ, આહવા આંબાપાડા થી ભારતીબેન ગાયકવાડ સહભાગી બન્યા હતા ગીરીશભાઈ જયસ્વાલ પરિવારે દશાશ યજ્ઞ સંપન્ન કર્યો હતો દિક્ષિતાબેન શૈલેષભાઇ પટેલ અને હરીશભાઈ પરમારે વ્યવસ્થા સંભાળી હતી વ્યસપીઠ પરથી પૂજ્ય બાપુ એ કહ્યું હતું કે ભરોસોજ ભગવાન છે જે હરીના ભરોસે જીવે છે એનું ભાર વહન હરિ કરે છે ઉષ્ણ અંબા ધામમાં નવસારી ના અશોકભાઈ ગજેરા તરફથી દરરોજ ભોજનપ્રસાદ અપાઈ રહ્યો છે શુક્રવારે કથા માં રક્ષમની વિવાહ ઉત્સવ ઉજવવા માં આવશે, આજે સ્વ: આહુતિકુમારી મહેશભાઈ પાચીયા ના સ્મરણર્થે કથાનું પુણ્ય અર્પણ કરવામાં આવ્યું હતું શનિવારે કથા ને વિરામ આપવામાં આવશે વરસતા વરસાદ માં પણ શ્રદ્ધાથી કથા શ્રવણ કરી રહેલા શ્રોતા ઓ ને ધન્યવાદ આપવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *