News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંસ્કારી નગરી નવસારીને ₹૪૭૫.૦૮ કરોડના જનહિતલક્ષી વિકાસ કામોની આપી ભેટ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લાના ₹૯૩.૯૩ કરોડના ૧૨ વિકાસકામોનું લોકાર્પણ અને ₹૩૮૧.૧૫ કરોડના ૨૬ કામોનું ખાતમૂહુર્ત કરાયું

જેટિંગ–સક્શન મશીનો, ટિપર્સ, ઇ-વેહિકલ્સ તથા જાહેર પરિવહનની ૧૨ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલઆજનો વિવાહપંચમીના શુભ દિન નવસારી જિલ્લા માટે વિકાસપંચમીનો દિવસ સાબિત થયો છે.નવસારી જિલ્લાએ વિવિધ કેન્દ્રીય યોજનાઓના અમલીકરણમાં પણ અગ્રસ્થાન મેળવી રાજ્યમાં ગૌરવ વધાર્યું છે.

નવસારી નગરપાલિકા હતી ત્યારે ૧૫૦ કરોડનું બજેટ હતું મહાનગરપાલિકા બનવાથી રૂા.૮૫૦ કરોડનું બજેટ થયું છે જેનાથી નવસારીના વિકાસને નવા દ્રાર ખુલશેઃનરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેનો બસપોર્ટનો નવતર અભિગમવરસાદના ટીપે ટીપા બચાવવા અને ભવિષ્ય માટે સંગ્રહિત કરવાના ઉમદા અભિયાન ‘કેચ ધ રેઇન’માં નવસારી જિલ્લાની ઉત્તમ કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *