
તલી ગામના આંગણે સમસ્ત વાંશિયા પરિવાર દ્વારા આયોજિત પિતૃ મોક્ષાર્થે તેમજ કુંડલિયા દાદા ના મંદિરના લાભાર્થે શ્રીમદ ભગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ૨૪/૦૪/૨૦૨૬ અને શુક્રવારના રોજ પ. પૂ.સંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ક્ષીપ્રાગીરીજી મહારાજ બાપજી ના સ્વમુખેથી શરૂ થઈ ચૂકી છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં છે.
કિરણ ચૌહાન ભાવનગર
