ગુજરાત ડોલવણ તાપી

ડોલવણ ના પાટી ગામમા હટવાડા માટે નવા બનાવેલ શોપિંગ દુકાનોની ફાળવણી કર્યા બાદ વેપારી પોતાની જૂની જગ્યા પર ફરી બેસી વેચવા મજબુર

રિપોર્ટર -વિપુલભાઈ કે. પટેલ


ડોલવણ તાલુકાના પાટી ગામમાં ઘણા સમયથી દુકાનો બનાવેલ હતી જે શાકભાજી વેચાણ કરે છે તેમને ફાળવવાનુ કામકાજ માનનીય  ગામના સરપંચ, ગામના આગેવાનો  મળી દુકાનો આપવાનું કામકાજ થયું છે જેમા આજુબાજુના ગામના રસ ધરાવતા ઘણી સંખ્યામા વેચાણ કરતાઓ આવી દુકાન લીધેલ હતી પરંતુ પહેલા ના વેપારીઓ કરતા 150 વધુ વેપારીને ફારવણી કરી દેવાથી ખરીદી કરનારાઓ દરેકે વેપારી સુધી પહોંચી માલ ખરીદી ના શકતા હતા એવું 

વેપારીઓ બોલતા હતા કે દુકાનો વેપારીઓ માટે બરાબર બનેલ ન હતી,જેથી જુના વેપારીઓ દ્વારા સંગઠન બનાવી પોતાની જે જૂની જગ્યા હતી એ જગ્યા પર વેપાર કરી લાખોના ખર્ચે બનાવેલ દુકાનોનો બહિષ્કાર કરી આજે તા. 10.03.25 રોજ પંચાયત કરતા વેપારીનુ સંગઠન મોટું હોય એવું આંખોને લાગે એવું ચોખ્ખું દેખાઈ રહ્યુ છે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં જે લાખોના ખર્ચે શોપિંગો બનેલ છે તેમાં જ બજાર ચાલશે કે પાછા વેપારીને ફરીથી દુકાનો ફાળવવામાં આવશે એ હવે જોવાનું રહ્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *