News

ડાંગ જિલ્લાના મોખામાળ ગામ પાસે ટ્રક અકસ્માતગ્રસ્ત

મોખામાળ નજીક અકસ્માત!
ડાંગ જિલ્લાના મોખામાળ ગામ પાસે ટ્રક અકસ્માતગ્રસ્ત ટ્રકમાં સાવરખલ ગામના શેરડીના મજૂરો સવાર હતા.અકસ્માતમાં મજૂરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્તોને 11 વ્યક્તિઓને તાત્કાલિક નજીકના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા એમાંથી વ્યક્તિઓને ગંભીર ઈજા થવાને કારણે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
ટ્રક ચાલકને પોલીસ દ્વારા પુછપરછ માટે સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *